To Listen...
Sunday, 25 December 2016
Tuesday, 20 December 2016
Sunday, 11 December 2016
Sunday, 4 December 2016
Sunday, 27 November 2016
Sunday, 20 November 2016
Sunday, 13 November 2016
Sunday, 6 November 2016
Sunday, 23 October 2016
Sunday, 16 October 2016
Sunday, 9 October 2016
Sunday, 2 October 2016
Sunday, 25 September 2016
Sunday, 18 September 2016
Sunday, 11 September 2016
Sunday, 4 September 2016
Sunday, 21 August 2016
Sunday, 14 August 2016
Tuesday, 9 August 2016
Tuesday, 2 August 2016
Sunday, 24 July 2016
Sunday, 17 July 2016
Sunday, 10 July 2016
Sunday, 3 July 2016
Tuesday, 28 June 2016
Sunday, 19 June 2016
Monday, 13 June 2016
Monday, 6 June 2016
Sunday, 29 May 2016
Sunday, 15 May 2016
Sunday, 8 May 2016
Sunday, 1 May 2016
Sunday, 24 April 2016
Sunday, 17 April 2016
Monday, 4 April 2016
Thursday, 31 March 2016
મૃત્યુ નો પૂર્વ યોગ
વિનોબાજીએ મૃત્યુ નામની ઘટના સાથે ઘરોબો કરવા એક યુક્તિ સૂઝાડી છે,જેને તેઓ મૃત્યુ પૂર્વયોગ કહે છે.જેવી રીતે નાટક ભજવતા પહેલા નાટકનું રિહર્સલ થતું હોય છે,એ રીતે જીવનની રંગ ભૂમિ પર રોજેરોજ
મૃત્યુ નો પૂર્વ પ્રયોગ કરવો.એમણે જીવનના ચાર ગાળા બતાવ્યા.
૧ સંકલ્પ,
૨ સાધના,
૩ સમર્પણ ,
૪ સમાધિ.
આ ચતુષ્પદી સાધના રોજ કરવી અને જીવન ભર કરવી.જે રીતે પૃથ્વી પોતાની ધરીની આસપાસ પણ ફરે છે અને પૃથ્વીની આસપાસ પણ ગોળગોળ ફરે છે એ રીતે જીવનમાં બેવડી સાધના કરવી.
રોજ સંવારે ઉઠીને ,ચિત્ત સ્ફૂર્તિ મા હોય ત્યારે અંતરતર માંથી સંકલ્પનું સ્ફુરણ થવા દેવું, જેટલો સંકલ્પ સહજ હશે ,તેટલી સરળ એની સિદ્ધિ હશે. સંકલ્પ થયા બાદ આખો દિવસ એ સંકલ્પ ની સાધનામા વીતાવવો.
દિવસ જ્યારે આથમે ,સૂર્યાસ્ત ની વેળા થાય,સુરજ પોતાના કિરણો સમેટે ત્યારે સંકલ્પ ને પાર પાડવાની જે કાંઈ સાધના થઈ હોય તે પરમેશ્વરના ચરણે સમર્પિત કરી દેવી. આ છે સમર્પણ. ઈશ્વર ને બધું સોંપી દીધા બાદ, દિવસ ભર ની તમામ પ્રવૃત્તિ આટોપી ,ચિત્તના તમામ વ્યાપાર સંકેલી ચિત્તને ઈશ્વર માં સ્થિર કરવું. આ થશે સમાધિ.
જે રીતે રોજ રોજની સાધના થાય, તે રીતે જીવનમાં પણ આ જ સાધનાને બેવડાવવી. યુવાવસ્થામાં જીવ ધ્યેયનો સંકલ્પ કરવો,ગૃહસ્થાશ્રમ દરમ્યાન સંક્લ્પપૂર્તિ ની સાધના કરવી.,વાનપ્રસ્થાશ્રમમાં સકલ્પને પ્રભુના ચરણોમાં સમર્પિત કરી જીવનનો સંકેલો કરવો. અંતે અંતિમ અવસ્થામાં બધું ઈશ્વરને સોંપી 'સમાધિ ' એટલે શાંત સ્થિતિનો અનુભવ કરવો.
Sunday, 27 March 2016
Wednesday, 23 March 2016
Tuesday, 22 March 2016
Monday, 29 February 2016
कृष्ण का मतलब जो सबसे अधिक आकर्षक हे -वह शक्ति जो सब कुछ अपनी और खीचती हे .
कृष्ण वह निराकार केंद्र हे जो सर्व व्यापी हे ,कोईभी आकर्षण कही से भी हो कृष्ण से ही है
प्रायः व्यक्ति आकर्षण के मूल सत्व को नहीं देख पाते और बाहरी आवरण में उलझे रहते है और जब तुम बाहरी आवरण को प्राप्त करने की चेष्टा करते हो,कृष्ण तुम्हे चकमा देते है और तुम्हारे हाथो में रह जता है खोखला आवरण और आखो में आंसू,
राधा की तरह चतुर बनो,कृष्ण के छल में मत आओ ,कृष्ण राधा से दूर हो ही नहीं सके क्योकि राधा की पूरी दुनिया ही कृष्णमय थी.अगर तुम हर आकर्षण में कृष्ण को देख सको ,तब तुम राधा ही हो, आप में केंद्रित हो.
मन सोंदर्य ,आनंद व् सत्य की और बढता है,कृष्ण अर्जुनसे कहते है,'मै सुंदरता में सौंदर्य हूँ ,सशक्त में शक्ति हूँ और ज्ञानी में ज्ञान हूँ'.इस प्रकार वे मन को अपने से दूर भटकने से रोकते है . श्री श्री रवीशंकर्.

यथा यथा हि पुरुषःकल्याणे कुरुते मनः
तथा तथास्य सर्वेर्थाः सिध्यन्ते नात्र संशयः
જેમ જેમ મનુષ્ય કલ્યાણકારી પ્રવૃતિઓ કરે છે તેમ તેમ એના સર્વ પુરુષાર્થો સફળ થતા જાય છે ,એમાં જરાય સંશય નથી.-- વિદુર નીતિ.
पापं प्रज्ञां नाशयति क्रियमाणं पुनः पुनः ,
नष्ट्प्राग्न्यः पापमेव नित्यमारभते नरः.
વારંવાર પાપ કરનારની પ્રજ્ઞા-વિવેકબુધ્ધિ-નાશ પામે છે અને જેની પ્રજ્ઞા નષ્ટ થાય છે તે માનવ સદા પાપ જ કર્યા કરે છે. ;

The great Nirvana
' After Enlightenment the Buddha preached his wisdom relentlessly, for 45 years At the age of 80,in 486BC, he fell seriously ill from accidental food poisoning.Though he recovered from the illness,he foresaw that the end of his physical body was not far away.He called the favorite disciple Ananda and addressed him thus,
Ananda, you must know thatI will never leave you.This body is not me.Unlimited by the body,unlimited by the mind,a Buddha is infinite and measureless- like the vast sky and the deep ocean.I live in the Dharma I have given to you,and this Dharma will never die.' Digha Nikaya.

Sunday, 28 February 2016
Subscribe to:
Posts (Atom)