To Listen...

To Listen...

Monday, 29 February 2016

પંક્થી  પાંગરે પદ્મો  ને પ્હાણાઓ પ્રભુ થતા ,
માટીના માનવીમાંથી તો કાં હું ન બનું મહા .


 માનવીએ ટપાલ ટીકીટ જેવા બની રહેવું જોઈએ એ જ્યાં સુધી લક્ષ્ય અર્થાત સરનામાં સુધી પહોચતી નથી ત્યાં સુધી ટપાલ પર ચીટકેલી જ રહેછે .
 માનવીમાં મહત્તા એમાં નથી કે એ શું છે?બલ્કે એમાં છે કે એ શું બની શકે છે. 

No comments:

Post a Comment