To Listen...

To Listen...

Monday, 29 February 2016

यथा यथा हि पुरुषःकल्याणे कुरुते मनः
तथा तथास्य सर्वेर्थाः सिध्यन्ते नात्र संशयः
  જેમ જેમ મનુષ્ય કલ્યાણકારી પ્રવૃતિઓ કરે છે તેમ તેમ એના સર્વ પુરુષાર્થો સફળ થતા જાય છે ,એમાં જરાય સંશય નથી.--  વિદુર નીતિ.
 पापं प्रज्ञां नाशयति क्रियमाणं पुनः पुनः ,
नष्ट्प्राग्न्यः पापमेव नित्यमारभते नरः.
 વારંવાર પાપ કરનારની પ્રજ્ઞા-વિવેકબુધ્ધિ-નાશ પામે છે અને જેની પ્રજ્ઞા નષ્ટ થાય છે તે માનવ સદા પાપ જ કર્યા કરે છે. ; 

No comments:

Post a Comment